શોધખોળ કરો

Credit Cardથી ઉપયોગ કરીને વેલેન્ટાઇન ડે શોપિંગ કરો છો? આ 5 ભૂલો ટાળો

Credit Card Valentine Shopping Tips:જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કેટલીક ભૂલોને ટાળવી જોઇએ. નહિ તો ક્રિડેટ કાર્ડથી શોપિંગ આપનું બજેટ ગરબડ કરી શકે છે.

Credit Card Valentine Shopping Tips:જો તમે તમારા જીવનસાથી માટે વેલેન્ટાઇન ડેની ખાસ ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો, નહીં તો તમારી વેલેન્ટાઇન ડેટ મોંઘી સાબિત થઈ શકે છે. 

ફક્ત તમારી કાર્ડ મર્યાદાના આધારે ખરીદી શરૂ કરો

ક્રેડિટ કાર્ડ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવો એ સમજદારીભર્યું નથી. વેલેન્ટાઇન ડેની ભેટો, ફૂલો અને ડિનર  એકસાથે કરવાથી મોટું બિલ આવી શકે છે. ફક્ત તમારી મર્યાદા જોવી એ તમારા નાણાકીય ખર્ચનો અંદાજ કાઢવાનો સારો રસ્તો નથી. તેથી, ખરીદી કરતા પહેલા બજેટ સેટ કરો અને ફક્ત તે જ ખર્ચ કરો જે તમે સમયસર ચૂકવી શકો.

EMIને નજર અંદાજ કરવા 
કેટલાક લોકો મોટી ભેટો માટે હપ્તા યોજનાઓ અથવા EMI વિકલ્પોનો ઉપયોગ કરવાનું ટાળે છે. આનાથી એક મહિનામાં આખું બિલ ચૂકવવાનું મુશ્કેલ બને છે. જો તમે મોંઘી ભેટો વિશે વિચારી રહ્યા છો, તો EMI વિકલ્પોનો વિચાર કરો. આ તમારા બજેટને સંચાલિત કરવામાં અને તમારા ક્રેડિટ સ્કોરને સુરક્ષિત કરવામાં મદદ કરશે.

કેશબેક અને ઑફર્સનો લાભ ન ​​લેવો

ઘણી બેંકો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ વેલેન્ટાઇન ડે શોપિંગ માટે કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ચેક કર્યા વિના ખરીદી કરવી એ પૈસાનો બગાડ છે. તેથી, ખરીદી કરતા પહેલા ઑફર્સ માટે તમારી ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન તપાસો. યોગ્ય ઑફર પસંદ કરવાથી તમે 10-20% બચાવી શકો છો.

સમયસર બિલ ન ચૂકવવા
ક્રેડિટ કાર્ડની સૌથી મોટી ભૂલ એ છે કે, તમારા બિલ સમયસર ન ચૂકવવા. આનાથી લેટ ફી અને ઊંચા વ્યાજ દરો લાગી શકે છે. તમારા વેલેન્ટાઇન ડેનો આનંદ માણવાને બદલે, તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. તેથી, બિલની તારીખ નોંધી રાખો અને તારીખ ચૂકી ન જવા માટે ઓટો-પે ચાલુ કરો.

ટોપ સ્ટોરી

8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget