શોધખોળ કરો

WhatsAppમાં આવશે નવું ફીચર, જાણો શું છે તેની ખાસિયત

નવી દિલ્હીઃ  સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સએપ તેના યૂઝર્સ માટે સતત નવા-નવા ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. હવે વોટ્સએપ એક એવું ફીચર લઈને આવવાનું છે, જેમાં યૂઝર્સ એપની અંદર જ કોઈ પણ લિંકને ઓપન કરી શકશે. આ ફીચરનું નામ ઇન-એપ બ્રાઉઝર છે, જેમાં યૂઝર કોઈ પણ વેબ પેજને વોટ્સએપની અંદર જ ઓપન કરી શકશે અને તેણે એપથી બહાર નહીં જવું પડે. જોકે એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમે કોઈ પણ સ્ક્રીનશોટ કે પછી સ્ક્રીનને રેકોર્ડ નહીં કરી શકો. In-app browser યૂઝર્સને નુકસાન પહોંચાડનારા વેબ પેજ વિશે પણ એલર્ટ આપશે. આ ઉપરાંત જો આપને એ વાતની ચિંતા છે કે ક્યાંક વોટ્સએપ કે ફેસબુક આપની બ્રાઉજિંગ હિસ્ટ્રીને ચેક કરી શકે છે કે નહીં તો પરેશાન થવાની જરૂર નથી. કોઈ પણ તમારી હિસ્ટ્રી ચેક નહીં કરી શકે.  આ ફીચર ઉપરાંત કંપની રિવર્સ ઇમેજ સર્ચ ફીચર પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર આપને રિસીવ ઈમેજને ગૂગલ પર અપલોડ કરી એ ચેક કરવાની તક આપશે કે આ પહેલા વેબ પેજ જોવાયું છે કે નહીં. તેનાથી આપ એ જાણી શકશો કે આપને જે ઈમેજ મળી છે તે અસલી છે કે નકલી. વોટ્સએપમાં Reverse image search ફીચર ભારત જેવા દેશ માટે એક કામનું ફીચર સાબિત થઈ શકે છે. કારણ કે અહીં સતત ફેક ન્યૂઝ શેર કરવામાં આવી રહ્યા છે અને વોટ્સએપનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શુઆ બંને ફીચર હાલ માત્ર વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા એપ પર જોવા મળી રહ્યા છે અને હજુ યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી. એ વિશે પણ કોઈ જાણકારી નથી આપવામાં આવી કે આ ફીચર ક્યાં સુધી આવવાનું છે. ઓડિશામાં BSPએ ટ્રાન્સજેન્ડરને આપી ટિકિટ, જાણો વિગત ટૂંકા કપડાંના કારણે ટ્રોલ થતી આ બોલીવુડની હોટ એક્ટ્રેસે કહ્યું- ટૂંકા કપડાં પહેરીને અમે.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget