શોધખોળ કરો

FASTag Annual Pass: ફાસ્ટેગ વાર્ષિક પાસ ક્યાંથી ખરીદી શકશો, જાણો કઈ રીતે થશે એક્ટિવ ?

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જૂનમાં ફાસ્ટેગ વાર્ષિક પાસ જારી કરવાની જાહેરાત કરી હતી.

FASTag Annual Pass: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જૂનમાં ફાસ્ટેગ વાર્ષિક પાસ જારી કરવાની જાહેરાત કરી હતી. નોન-કોમર્શિયલ વાહનો માટે જારી કરાયેલા આ પાસની કિંમત 3000 રૂપિયા હશે, જે આ મહિનાની 15 ઓગસ્ટથી અમલમાં આવશે. આ ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે માન્ય રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પાસ જારી થયાની તારીખથી એક વર્ષ અથવા 200 ટ્રીપ (જે વહેલું હોય તે) માટે માન્ય રહેશે. અહીં આપણે જાણીશું કે આ ફાસ્ટેગ વાર્ષિક પાસ કેવી રીતે ખરીદવો.

જો તમારી પાસે પહેલાથી જ ફાસ્ટેગ છે, તો શું તમારે ફરીથી વાર્ષિક પાસ ખરીદવો પડશે?

જે વાહનોમાં પહેલાથી જ ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલ છે તેમને અલગ ફાસ્ટેગ વાર્ષિક પાસ ખરીદવાની જરૂર નથી. ફાસ્ટેગ વાર્ષિક પાસ તમારા હાલના સામાન્ય ફાસ્ટેગમાં જ સક્રિય થશે. જો કે, આ માટે તમારું ફાસ્ટેગ વાહનના વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે ચોંટાડેલું હોવું જોઈએ, માન્ય નોંધણી નંબર તમારા ફાસ્ટેગ સાથે લિંક થયેલ હોવો જોઈએ અને તેને બ્લેકલિસ્ટ કરવામાં ન આવવો જોઈએ. ધ્યાનમાં રાખો કે ફાસ્ટેગ મેન્યુઅલ વાર્ષિક પાસ ફક્ત રાજમાર્ગ યાત્રા મોબાઇલ એપ્લિકેશન અથવા NHAI વેબસાઇટ પરથી જ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ વાર્ષિક પાસ ક્યાંથી એક્ટિવ થશે?

તમારા હાલના ફાસ્ટેગ પર ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક્ટિવેટ કરવા માટે તમારે રાજમાર્ગ યાત્રા મોબાઇલ એપ અથવા NHAI વેબસાઇટ પર જઈને 3000 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક્ટિવેટ કરવા માટે પેમેન્ટ કરતી વખતે તમારે આ વિકલ્પ પસંદ કરવો પડશે અને પેમેન્ટ પૂર્ણ થયા પછી તમારો ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક્ટિવેટ થશે. ફાસ્ટેગ એન્યુઅલ પાસ એક્ટિવેટ થયા પછી, તમારા ફાસ્ટેગમાં બે એકાઉન્ટ બનાવવામાં આવશે. આમાં, એક એકાઉન્ટ તમારું સામાન્ય ફાસ્ટેગ એકાઉન્ટ હશે અને બીજું એકાઉન્ટ ફાસ્ટેગ એન્યુઅલ પાસનું હશે.

શું ફાસ્ટેગ એન્યુઅલ પાસ બધા ટોલ પ્લાઝા પર માન્ય રહેશે ?

ફાસ્ટેગ એન્યુઅલ પાસ દેશભરના નેશનલ હાઈવે પરના તમામ ટોલ પ્લાઝા પર માન્ય રહેશે. આ વાર્ષિક પાસ સ્ટેટ હાઈવેના ટોલ પ્લાઝા પર માન્ય રહેશે નહીં. જો તમે કોઈપણ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા છો, તો તમારો ટોલ ફાસ્ટેગ એન્યુઅલ પાસમાંથી કાપવામાં આવશે. તેવી જ રીતે, જો તમે સ્ટેટ હાઈવે પર ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા છો, તો તમારો ટોલ સામાન્ય ફાસ્ટેગ એકાઉન્ટમાંથી કાપવામાં આવશે. 

ટોપ સ્ટોરી

ATM Charge Rule Change: ATMમાંથી રૂપિયા ઉપાડવાનો બદલાયો નિયમ, RBIએ કર્યો મોટો ફેરફાર
ATM Charge Rule Change: ATMમાંથી રૂપિયા ઉપાડવાનો બદલાયો નિયમ, RBIએ કર્યો મોટો ફેરફાર
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી
ATMથી વિથડ્રો કરવાના બદલાયા નિયમ, જાણો કેટલાક ટ્રાન્જેકશન મળશે ફ્રી
Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Silver Rate Today: ચાંદીનો ભાવ 1.5 લાખને પાર, સોનાના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો આજના લેટેસ્ટ રેટ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
Embed widget