શોધખોળ કરો

Ice Cream: ઓનલાઇન આઇસક્રીમ ઓર્ડર કરતા પહેલા સાવધાન, મુંબઇમાં બટરસ્કોચમાંથી નીકળી કપાયેલી આંગળી!

Mumbai Ice Cream News: મુંબઈમાં મહિલાએ આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. તેની અંદરથી તેને માનવીની એક વિચ્છેદિત આંગળી મળી. પોલીસે તેને તપાસ માટે એફએસએલમાં મોકલી છે.

Mumbai Ice Cream News: મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે આઇસક્રીમ કોનની અંદરથી એક વિકૃત માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે તેણે આઇસક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.

 પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે આઈસ્ક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. પોલીસે આઈસ્ક્રીમમાંથી મળેલા માનવ શરીરના અંગને વધુ પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.

દાવો શું છે?

મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાધો છે, પરંતુ જેવી તેને ખબર પડી કે કંઈક ખોટું છે, તેણે આઈસ્ક્રીમમાં માનવની એક વિકૃત આંગળી જોઈ. પોલીસે કહ્યું, "ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદર એક મહિલાને માનવ આંગળીનો ટુકડો મળ્યો." જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આઈસ્ક્રીમમાં મળી આવેલા માનવ શરીરના ભાગને એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવી  છે.

જ્યારે ઓર્લેમના રહેવાસી બ્રેન્ડન સેરાવે (27) બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે, તેમને આવો ભયંકર અનુભવ થશે. મહિલાએ જણાવ્યું કે આઈસ્ક્રીમની અંદર લગભગ 2 સેમી લાંબો માનવ આંગળીનો ટુકડો હતો. સેરાવ વ્યવસાયે MBBS ડૉક્ટર છે.

એફપીજેના જણાવ્યા મુજબ, તેની બહેન સવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી જ્યારે તેણે તેણીને યાદીમાં ત્રણ બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ ઉમેરવા કહ્યું. આઈસ્ક્રીમની ડિલિવરી થતાં તેણે કોન ખોલ્યો અને આંગળીનો ટુકડો બહાર આવ્યો. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઈસ્ક્રીમ જ્યાંથી બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Rain: બપોર સુધી ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરગામ-ખેરગામમાં આભ ફાટ્યું, 8 કલાકમાં 13 ઇંચ વરસાદ
Rain: બપોર સુધી ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઉમરગામ-ખેરગામમાં આભ ફાટ્યું, 8 કલાકમાં 13 ઇંચ વરસાદ
GUJARAT RAIN: મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, બપોર સુધી 179 તાલુકામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 11 ઈંચ ખાબક્યો
GUJARAT RAIN: મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, બપોર સુધી 179 તાલુકામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 11 ઈંચ ખાબક્યો
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget