શોધખોળ કરો

Chamoli Accident: ચમોલી નજીક નદી કિનારે ભયંકર દુર્ઘટના, 10 લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત

ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો. અહીં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે 10 લોકોના મોત થયા છે.

Accident :ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો.  અહીં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે અનેક લોકોના મોત થયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ચમોલીમાં પૂર અને વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બુધવારે જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે વીજ કરંટ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 10  લોકોના મોત થયા છે. તો ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર 24 લોકો હાજર હતા, જેમાંથી લગભગ 10 લોકોના મોત થયા છે. તે જ સમયે, દાઝેલા લોકોને કોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેની મેડિકલ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે રાત્રે અહીં રોકાયેલા કેરટેકરનો ફોન લાગતો ન હતો તો સવારે  સંબંધીઓ આવીને શોધખોળ કરી હતી. ત્યારે વીજ કરંટ લાગવાથી કેરટેકરનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તે દરમિયાન ફરી એક વાર વીજ કરંટ લાગતા ત્યાં મોજૂગ 10થી વધુ લોકોને અસર થઇ હતી. જેમાંથી 10ના ધટનાસ્થળે જ મોત થયા તો અન્ય દાઝી ગયેલા લોકોને તાબડતોબ જિલ્લ્લા હોસ્પિટલ  ખસેડવામાં આવ્યાં છે.

બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.  ચંબામાં એકવાર અચાનક પૂર આવ્યું ત્યારે એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. આ વખતે અચાનક આવેલા પૂરની ઘટનાને કારણે ચંબાનો વિસ્તાર પૂરથી ભરાઈ ગયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે વાદળ ફાટવાના કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.

દરમિયાન, હિમાચી હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જારી યલો એલર્ટ વચ્ચે, ચંબામાં ભારે વરસાદ ચાલુ હાલ પણ ચાલું છે. ચંબાના સલોનીમાં અચાનક પૂરના કારણે ભયજનક દ્રશ્યો સર્જાયા છે. સારોલ હાટામાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાની માહિતી મળી રહી છે. લોકોએ વહીવટીતંત્ર પાસે સત્વરે રાહત આપવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન અને પોલીસ કર્મચારીઓ પણ લોકોને રાહત આપવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર છે.  હવામાન કેન્દ્ર શિમલાએ ચંબા, કાંગડા, ઉના, હમીરપુર અને શિમલા જિલ્લાઓ માટે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી
Bomb Threat: અમદાવાદ-વડોદરામાં સનસનાટી: બેંકો-મોટેરા સ્ટેડિયમ, દિલજિતના કોન્સર્ટને બોંબથી ઉડાડવાની ધમકી

વિડિઓઝ

Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget