શોધખોળ કરો

child trapped in Lift: લિફ્ટમાં ફસાયો બાળક, ગભરાયેલા બાળકે કરી આવી હરકત, જુઓ વીડિયો

child trapped in Lift: યુપીના ગ્રેટર નોઈડાની નિરાલા એસ્પાયર સોસાયટીમાં 8 વર્ષના બાળકનો લિફ્ટમાં ફસાઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકે મદદ માટે પહેલા એલાર્મનું બટન દબાવ્યું, ગેટ પર ટકોરા માર્યા અને ખૂબ રડ્યા, પરંતુ 10 મિનિટ પછી જ તેને બહાર કાઢી શકાયો.

યુપીના ગ્રેટર નોઈડાની નિરાલા એસ્પાયર સોસાયટીમાં 8 વર્ષના બાળકનો લિફ્ટમાં ફસાઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકે મદદ માટે પહેલા એલાર્મનું બટન દબાવ્યું, ગેટ પર ટકોરા માર્યા અને ખૂબ રડ્યા, પરંતુ 10 મિનિટ પછી જ તેને બહાર કાઢી શકાયો.

 યુપીના ગ્રેટર નોઈડાની નિરાલા એસ્પાયર સોસાયટીમાં 8 વર્ષના બાળકનો લિફ્ટમાં ફસાઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકે મદદ માટે પહેલા એલાર્મનું બટન દબાવ્યું, ગેટ પર ટકોરા માર્યા અને ખૂબ રડ્યા, પરંતુ ડોર ન ખુલ્યો છેક  10 મિનિટ બાદ તેને બહાર કાઢી શકાયો.

 ગ્રેટર નોઈડાની નિરાલા એસ્પાયર સોસાયટીની લિફ્ટમાં ફસાયેલા બાળકના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બેદરકારીની આ અત્યંત ગંભીર બાબત ગત શુક્રવારની છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરથી પોતાના ઘર તરફ જતો આઠ વર્ષનો બાળક એટલે કે 14મા માળે ચોથા અને પાંચમા માળની વચ્ચે લગભગ 10 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. લિફ્ટ અચાનક બંધ થઈ જતાં બાળકે સમજણ બતાવી અને પહેલા ઈમરજન્સી બટન દબાવીને લિફ્ટના દરવાજે ટકોરા માર્યા, પરંતુ જ્યારે કંઈ ન થયું ત્યારે તે હાથ પછાડવા લાગ્યો અને આખરે હારી થાકીને  રડવા લાગ્યો.

 ઘટના CCTVમાં કેદ

આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાળકના પરિવારજનોની સાથે સોસાયટીના સભ્યોએ પણ આ બેદરકારી જોવા મળી રહી છે. લિફ્ટમાં બાળક ફસાઈ જવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયો. ગ્રેટર નોઈડા વેસ્ટના બિસરખ વિસ્તારની નિરાલા એસ્પાયર સોસાયટીના CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે તેની સાઈકલ સાથેનું બાળક લિફ્ટમાં ફસાઈ જાય છે અને દરવાજા પર ટકોરા મારવા લાગે છે. આ મુદ્દે તપાસ કરતા આખરે સામે આવ્યું કે ગાર્ડ વોશરૂમ ગયો હોવાથી બાળક 10 મિનિટ સુધી ફસાઇ રહ્યાં. જો કે લિફ્ટમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આમ છતાં કોઇ ગાર્ડે તે તરફ ધ્યાન આપ્યું ન હતું. દરમિયાન સોસાયટીમાં રહેતો એક વ્યક્તિ બાળકનો અવાજ સાંભળીને મદદ માટે દોડી આવ્યો હતો, ત્યારબાદ બાળકને બહાર કાઢી શકાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો

Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ

India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA

Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'

FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

Embed widget