શોધખોળ કરો

ગુજરાતમાં CNGના ભાવમાં કિલોએ 5.50 રૂપિયાનો વધારો ઝીંકાતાં રીક્ષા ભાડામાં કેટલો વધારો કરવાની યુનિયને આપી ચીમકી ?

મોઘવારીના માર વચ્ચે ફરી એકવાર CNGના ભાવમાં પણ ભડકો થયો છે. ફરી ભાવ વધારો થતાં CNG રીક્ષા યુનિયને ભાવ વધારાની ચીમકી આપી છે.

મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર CNGના ભાવમાં પણ ભડકો થયો છે. ફરી ભાવ વધારો થતાં CNG રીક્ષા યુનિયને ભાવ વધારાની ચીમકી આપી છે.

CNGના ભાવમાં વધારો થતાં આખરે CNGથી ચાલતી રિક્ષાના યુનિયને ભાડું વધારવાની ચીમકી. આપી છે.. CNGના ભાવમાં ફરી રૂપિયા 5.50નો ભાવ વધારો ઝીંકાયો છે.  ભાવ વધતાં
રિક્ષાચાલકોનાં યુનિયનો લડાઈ છેડવાના મૂડમાં છે. આ યુનિયન સોમવાર પછી સક્રિય થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.

CNGના ભાવમાં વધારો થતાં પાંડેસરા વિસ્તારમાં આ ભાવ વધારાનો  વિરોધ જોવા મળ્યો.
પેટ્રોલ-ડિઝલ બાદ સી.એન.જી.ના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ વિરોધ કર્યો છે. ઉલ્લેખનિય છે કે,  CNGના ભાવો વધતા મધ્યમવર્ગના બજેટ પર સીધી જ અસર પડશે.  સોમવારે સુરતમાં રીક્ષા ચાલકોએ રસ્તા પર ઉતરી સી.એન.જી.ના ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો છે. CNGથી ચાલતી રિક્ષા ચાલકના યુનિયનો ભાવ વધતાં 5 રૂપિયા રીક્ષા ભાડુ વધારવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડિઝલ, CNG સહિતના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. હવે CNGના પણ પેટ્રોલ ડિઝલની જેમ સતત ભાવ વધી રહ્યાં છે. CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે.

મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડિઝલ, CNG સહિતના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. હવે CNGના પણ પેટ્રોલ ડિઝલની જેમ સતત ભાવ વધી રહ્યાં છે. CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે. આજે CNGના ભાવમાં વધારો થતાં આખરે CNGના પ્રતિ કિલો ભાવ 62.99 પહોંચ્યો છે.CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થતાં CNGના પ્રતિ કિલો ભાવ 62.99 પહોંચ્યાં છે. તો બીજી તરફ સતત પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 રૂપિયા અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિ લિટર હતું. હવે તે 104.79 રૂપિયા અને 93.52 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે, 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 21 રૂપિયા અને ડીઝલ 20 રૂપિયા મોંઘુ થયું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલમાં બરાબર 87 પૈસાનો જ વધારો કેમ? ઓઈલ કંપનીઓની આ ગુપ્ત રણનીતિ જાણી ચોંકી જશો!
પેટ્રોલમાં બરાબર 87 પૈસાનો જ વધારો કેમ? ઓઈલ કંપનીઓની આ ગુપ્ત રણનીતિ જાણી ચોંકી જશો!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget