શોધખોળ કરો

Esha Deol Join Politics: ધર્મેન્દ્રની દીકરી ઇશા ડિવોર્સ બાદ રાજકારણમાં કરશે એન્ટ્રી? હેમામાલિનીએ પુત્રી વિશે કરી આ વાત

બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલ પોતાની પર્સનલ લાઈફના કારણે ઘણા દિવસોથી ચર્ચામાં છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશાએ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

Esha Deol Join Politics:દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી પુત્રી એશા દેઓલ તેના પતિથી અલગ થવાના સમાચારોને કારણે સતત ચર્ચામાં રહે છે. એશા દેઓલ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોઈ રહી છે. પરંતુ આ દરમિયાન હેમા માલિનીએ પોતાની પુત્રી ઇશાની પોલિટિક્સમાં એન્ટ્રીના  સંકેત આપ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલ પોતાની પર્સનલ લાઈફના કારણે ઘણા દિવસોથી ચર્ચામાં છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશાએ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે પિતા ધર્મેન્દ્ર આ નિર્ણયથી ખૂબ જ દુખી છે. તે પોતાની દીકરીનું ઘર બરબાદ થતું જોવા નથી માંગતા. પરંતુ આ દરમિયાન ઈશાને લઈને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેના ઇશા ડિવોર્સ બાદ  રાજકારણમાં ઝંપલાવી શકે છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન હેમા માલિનીએ જણાવ્યું કે ઈશાને રાજકારણમાં ખૂબ જ રસ છે. હેમાએ એવો સંકેત પણ આપ્યો હતો કે ઈશા આગામી કેટલાક વર્ષોમાં રાજકારણમાં જોડાઈ શકે છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તેના પતિ ધર્મેન્દ્રએ તેને રાજકારણમાં સક્રિય રહેવા માટે  ઘણો સાથ આપ્યો હતો.ઇશા પણ આગામી થોડા વર્ષોમાં ચોક્કસપણે રાજકારણમાં જોડાશે.                                                                                                                            

પરિવારનો સંપૂર્ણ સહયોગ

પોતાના પરિવારના સમર્થન અંગે હેમા માલિનીએ કહ્યું કે, “પરિવાર હંમેશા મારી સાથે છે. તેમના કારણે જ હું અહીં સુધી પહોંચી શકી છું. તે મુંબઈમાં મારા ઘરની સંભાળ રાખે છે, તેથી હું વારંવાર  સરળતાથી મથુરા આવી શકું   છું હું જે કંઈ પણ કરું છું, ધરમજી તેનાથી ખૂબ જ ખુશ છે, તેથી જ તેઓ મને સપોર્ટ કરે છે અને તેઓ પણ અનેકવાર મારી સાથે  મથુરા પણ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?
અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget