શોધખોળ કરો

કોરોનાવાયરસના ચેપથી બચવા માટે શું ના કરવું જોઈએ ?  જાણો સાવચેતીના પગલાં

કોરોનાવાયરસ ભેદી છે અને તેનો કોઈ ઈલાજ હજુ શોધાયો નથી એ સંજોગોમાં સાવચેતી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે

અમદાવાદઃ  કોરોનાવાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

અત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસની ચર્ચા  ચાલી છે અને કોરોનાવાયરસે ભારતમાં પણ પગપેસારો કરી દીધો છે ત્યારે કોરોનાવાયરસના ચેપથી બચવા માટે શું કરવું સૌથી મહત્વનું છે. કોરોનાવાયરસ ભેદી છે અને તેનો કોઈ ઈલાજ હજુ શોધાયો નથી એ સંજોગોમાં સાવચેતી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

લોકોએ કોરોનાવાયરસથી બચવા માટે સૌથી પહેલાં તેનાં લક્ષણો જાણવા જરૂરી છે. આ લક્ષણો ના દેખાય એ માટે શું કરવું તેની વાત આપણે પહેલા કરી પણ સાથે સાથે શું નહી કરવાથી કરોનાવાયરસના ચેપથી બચી શકાય છે એ જાણવું પણ જરૂરી છે.

કોરોના વાયરસથી બચવા માટે શું નહીં કરવું જોઈએ તેના પર એક નજર કરીએ....

કોરોનાવાયરસનાં લક્ષણો - તાવ આવવો - છીંક આવવી - શરીર દુખવું - ખાંસી અને ગળામાં ખારાશ - માથું દુખવું - શ્વાસ લેવામાં તકલીફ કોરોના વાયરસથી બચવા શું ના કરવું જોઈએ? - જો તમે બિમારી હોવ તો ભીડવાળી જગ્યાએ જવું નહીં - માંદગી દરમિયાન આંખ, નાક અને મ્હોંને સ્પર્શ કરવું નહીં - જંગલી અને ખેતરના પ્રાણીઓ સાથેના અસુરક્ષિત સંપર્ક કરવો નહીં - જાહેર જગ્યાએ થૂંકવું જોઈએ નહીં

ટોપ સ્ટોરી

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

Gandhinagar: અડાલજ હાઇવે પર ગોઝારો અકસ્માત, ખેલૈયાઓની કાર ઝાડ સાથે અથડાતા ત્રણના મોત

ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 

આજથી ભારત-ન્યૂઝીલેન્ડ ડીલ લાગુ, બિઝનેસ-નોકરી અને અભ્યાસને લઈ શું બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?

વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ

Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ

Embed widget