શોધખોળ કરો

ગાંધીનગરઃ ગુજરાત સરકારની EBCમાં શું છે જોગવાઇઓ, જાણો એક ક્લિક પર

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા બિન અનામત કેટેગરીમાં આવતા આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત (EBC) આપતા વહીવટી તંત્રએ અનામત અને રોસ્ટર સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. સામાન્ય વહીવટી વિભાગે સ્પષ્ટતા કરતા પરીપત્રો જાહેર કર્યા હતા જેમાં હાલના રોસ્ટર પોઇન્ટના સ્થાને નવા રોસ્ટર પોઇન્ટ નક્કી કરવાની જાહેરાત કરાઇ હતી અને તે અંગેના આદેશો અલગથી જાહેર કરવામાં આવશે. આ સાથે ઇબીસીની જોગવાઇ ફક્ત  ભરતી માટે જ છે અને બઢતીમાં અનામતનો કોઇ લાભ મળશે નહીં તેની પણ સ્પષ્ટતા કરાઇ હતી. ઇબીસીની મહિલા ઉમેદવારોને પણ તેમની અનામતમાં 33 ટકા અનામત મળશે. અરજી કરવાની તારીખ વીતી ગઇ ન હોય તેવી સરકારની ભરતીની જાહેરાતમાં પણ ઇબીસીનો અમલ કરવાનો રહેશે. તે ઉપરાંત જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળ સહિતના વિભાગોએ સીધી ભરતી માટેના ફોર્મની મુદતમાં એક મહિનાનો વધારો કરવાનો રહેશે. ઇબીસીમાં વિકલાંગ કે એક્સ-સર્વિસ મેનને આપવામાં આવતી અનામત પણ ફાળવાશે. સામાન્ય વર્ગના ઉમેદવારોને જે ધોરણ લાગુ પાડવામાં આવેલું છે તે જ ધોરણે પસંદગી પામેલા હોય તેવા એસસી-એસટી અને ઓબીસી ઉમેદવારોને માત્ર તેમની અનામતની નહીં પરંતુ બિન અનામતની જગ્યાઓ સામે ગણતરીમાં લેવાના રહેશે. પરીક્ષા ફી ચૂકવવામાંથી મુક્તિ મેળવનાર અનામત વર્ગના ઉમેદવારોને બિન અનામત ખાલી જગ્યાની સ્પર્ધા માટે પ્રતિબંધિત કરી શકાશે નહીં. ઇબીસી માટે પણ એસઇબીસી ધોરણે સીધી ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રવેશ આપવા નિયત કરેલી ફી અને ફોર્મ ફીમાં રાહત અપાશે.  

ટોપ સ્ટોરી

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget