શોધખોળ કરો

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે સતત છઠ્ઠું બજેટ, ગુરુવારે સવારે હશે કાર્યક્રમ

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કરશે. વર્ષ 2019ની શરૂઆતમાં નાણામંત્રી અરુણ જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે તે સમયે નાણામંત્રીનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતૃં

Budget 2024:નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે તેના નામે અનેક રેકોર્ડ નોંધાશે. તે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરીને ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની ક્લબમાં જોડાશે. સીતારમણ પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે, જેમણે જુલાઈ 2019 થી પાંચ સંપૂર્ણ બજેટ રજૂ કર્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યાં હતા.                                                                                                                                                                                                                             

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરશે. વર્ષ 2019ની શરૂઆતમાં નાણામંત્રી અરુણ જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે તે સમયે નાણામંત્રીનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
  • ચાલો જાણીએ કે, ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીનો કાર્યક્રમ કેવો હશે અને બજેટ 2024 સંસદમાં કયા સમયે રજૂ કરવામાં આવશે.
  • ગુરુવારે સવારે 8.15 વાગ્યે, નાણામંત્રી સૌપ્રથમ તેમની ટીમ સાથે ફોટો સેશનમાં ભાગ લેશે જે બજેટ 2024 તૈયાર કરશે.
  • સવારે 8.45 કલાકે નાણામંત્રી મહામહિમ રાષ્ટ્રપતિને મળશે અને બજેટની મંજૂરી લેશે.
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે સવારે 9.15 કલાકે સંસદ પહોંચશે.
  • સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક મળશે જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
  • નાણામંત્રી સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી સરકાર સંભવતઃ જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget