શોધખોળ કરો

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં વિજય રૂપાણી ચાર મોટાં શહેરો અંગે આજે લેશે આ મોટો નિર્ણય, જાણો મહત્વની વિગત

ચારેય શહેરોમાં વધુ બે અઠવાડિયાં એટલે કે 21 ડીસેમ્બર સુધી કરફ્યું લંબાઈ શકે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં નાઈટ કરફ્યું લાદ્યો છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલી છે. આ રાત્રિ કરફયૂ 7 ડીસેમ્બર સુધી જાહેર કરાયેલો છે. આજેઆ કરફયૂનો અંતિમ દિવસ છે તેથી ચારેય શહેરોમાં વધુ બે અઠવાડિયાં એટલે કે 21 ડીસેમ્બર સુધી કરફ્યું લંબાઈ શકે છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા રાત્રિ કરફ્યૂ અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.રવિવારે ફરી મળેલી બેઠકમાં નાઈટ કરફ્યુ અંગે ચર્ચા કરાઈ હતી. સૂત્રોના મતે, રાજ્યના મહાનગરોમાં આગામી 21 ડિસેમ્બર સુધી રાત્રિ કરફયૂ લંબાઇ શકે છે. આ વખતે  કરફયૂનો સમય રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધીનો નક્કી કરીને લોકોને બે કલાકની રાહત આપવામાં આવે તેવી શકયતા છે. અમદાવાદમાં સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 કલાક સુધી કરફયૂ જાહેર કરાયેલો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું તેમાં 7 ડિસેમ્બર સુધી શહેરમાં રાત્રી કરફ્યૂ અમલી રાખવાનો નિર્ણય કરાયો છે. આજે નાઈટ કરફ્યૂનો અંતિમ દિવસ છે ત્યારે સોમવારે કરફ્યૂ અંગે જાહેરનામું બહાર પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

Embed widget