શોધખોળ કરો

રાશિફળ 29 માર્ચ: આજે ધૂળેટી, જાણો કઈ જાતિના જાતકોને કેવો કલર ફળશે

Today Horoscope: ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હસ્ત નક્ષત્ર રહેશે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ એકમની તિથિ છે.  ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે  હસ્ત નક્ષત્ર રહેશે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે આકસ્મિક લાભ થઈ શકે છે. જૂના ઋણ લાભના રૂપમાં પરત મળી શકે છે. તમારે પીળા, ગુલાબી તથા લાલ ગુલાબનો ઉપયોગ કરવાનો છે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજે બીજાના વિવાદમાં પડવાથી બચજો. ગ્રહોની સ્થિતિ જોતાં નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આ છે.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે મૂળ સ્વભાવમાં રહેજો. જૂના મિત્રો સાથે સમય વ્યતીત કરજો. લીલા રંગ તથા ગુલાલનો ઉપયોગ કરજો.

કર્ક  (ડ.હ.) આજના દિવસે તમારા નજીકના લોકોના સહયોગથી આત્મબળ મજબૂત બનશે. ધન સંબંધિત મામલાને લઈ પરેશાન ન થતાં.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે સકારાત્મક વિચાર ધરાવતાં મિત્રો સાથે સમય વીતાવજો. જનસંપર્ક વધારીને તમારા નેટવર્કને વધારે મજબૂત કવાનો સમય છે.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે ભાવનામાં તણાઈ જઈને ખર્ચા પ્રત્યે સજાગ રહેજો. લાંબી યાત્રા તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા અને પ્રફુલ્લિતા જાળવી રાખવા માટે ક્રોધ ન કરતાં.

તુલા   (ર.ત.)  આજના દિવસે પૂર્વજોના આશીર્વાદથી અટકેલા કાર્યો પૂરા થશે. પડોશી તથા સંબંધીઓ સાથે તાલમેલ બનાવીને રાખજો.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે મન પ્રફુલ્લિત રાખજો. અંતર્મુખી બનવાને બદલે બહિર્મુખી બનજો. ગુલાબી તથા લીલા ગુલાલનો પ્રયોગ કરો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજનો દિવસ આનંદ સાથે મનાવો. ગ્રહોની સ્થિતિ કામ બનવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. ઘાટા પીળા તથા લાલ રંગનો ગુલાલ લગવો.

મકર  (ખ.જ.)  આજના દિવસે બચક માટે પ્લાનિંગ કરજો. પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરજો. લીલા અને લાલ રંગના ગુલાલનો પ્રયોગ કરજો.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે  તમારી ટેલેન્ટ બીજા સામે લાવજો. વધારે ઋણ લેવાથી બચજો. આછા લીલા રંગનો ગુલાલનો ઉપયોગ કરજો.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે વધારે ચિંતિત અને ગંભીર રહેવાથી તણાવ વધી શકે છે. ઉત્સાહ સાથે હોળીના પર્વનો આનંદ લેજો. લાલ, પીળા તથા ગુલાબી રંગો લગાવી સંબંધો મજબૂત કરજો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget