શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

મોડાસા જિલ્લાના ઉમેદપુર, જીવણપુર, ફૂટા, સરડોઈ સહિતના ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અંદાજે એક ઈંચ વરસાદ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.

મોડાસા: આગામી બે દિવસની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અરવલ્લી જિલ્લામાં સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં મોડાસાના ગ્રામ વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડાસા જિલ્લાના ઉમેદપુર, જીવણપુર, ફૂટા, સરડોઈ સહિતના ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અંદાજે એક ઈંચ વરસાદ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદના કારણે વાશેરાકંપા, સરડોઈ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. તો અરવલ્લીના ખેતરો તેમજ બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો મોડાસાના સરડોઇમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસાના સરડોઇના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વાશેરા કંપામાં ખેતરોમાં પાણી ભરાયા છે. એક ઈંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે શુક્રવારે બે દિવસની ભારે આગાહી કરી હતી જેમાં આજે છેલ્લો દિવસ છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. આ ઉપરાંત 2 અને 3 સપ્ટેમ્બર ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget