શોધખોળ કરો

રાજ્યમાં સીઝનનો 121.30 ટકા વરસાદ, જાણો સૌથી વધુ કયા જિલ્લામાં પડ્યો?

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં 147.30 ટકા વરસાદ થયો છે.

ગાંધીનગર: ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 121.30 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લમાં થયો છે. કચ્છમાં 142.18 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણમાં અત્યાર સુધી સીઝનનો 121.30 ટકા વરસાદ થયો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 120.79 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 112.24 વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધી 93.85 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં સૌથી વધુ 152.36 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીમાં 106.76 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં 147.30 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 155.95 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 4 સુધીમાં 45 તાલુકામાં વરસાદી માહોલ હતો. છોટાઉદેપુર, મહિસાગરના બાલાસીનોર, ખાનપુર અને કવાંટમાં વરસાદી માહોલ હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા

અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?

Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 

Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 

₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 

અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 

Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?

ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 

રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો

Embed widget