શોધખોળ કરો

દમણમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા, 10 દર્દી સ્વસ્થ થતા અપાઈ રજા

દમણમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. દમણમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે.

દમણ: દમણમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દમણમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. દમણમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે. દમણમાં આજે કોરોનાને મ્હાત આપી 10 દર્દીઓ સાજા થયા છે. દમણમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 409 પર પહોંચી છે. દમણમાં હાલ 136 કેસ એક્ટિવ છે, જ્યારે અત્યાર સુધીમાં 272 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દમણમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા છે. ગુજરાતમાં બુધવારે કોરોનાના 1020 નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 51,485 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 28 લોકોનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 2229 થયો છે. બુધવારે ગુજરાતમાં 837 દર્દીઓ સાજા થયા હતા.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget