શોધખોળ કરો

Gujrat Rain: છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ ખાબક્યો

Gujarat Weather: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવામાન વિભાગે આજે 24 જૂન 2024 માટે પણ વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Data: ગુજરાતમાં આખરે ચોમાસું (Monsoon) જામ્યું છે અને રવિવારથી રાજ્યભરમાં વરસાદ (Rain) શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ (Gujarat Rain) નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ

  • 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સંખેડામાં અઢી ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ
  • 24 કલાકમાં મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • 24 કલાકમાં કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ
  • 24 કલાકમાં વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ
  • 24 કલાકમાં નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ
  • 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ
  • 24 કલાકમાં કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ
  • 24 કલાકમાં ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ
  • 24 કલાકમાં દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવામાન વિભાગે આજે 24 જૂન 2024 માટે પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.

આ ઉપરાંત, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે.

દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. કેટલાક રાજ્યોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ શરૂ થઈ ગઈ છે, જેના કારણે લોકોને આકરી ગરમી અને લૂથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 24 જૂને કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર અને ઝારખંડમાં 25 જૂને ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે.

ટોપ સ્ટોરી

Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
Embed widget