શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, જાણો વિગત

ગુજરાતમાં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાના કેસ 700ને પાર પહોંચ્યા હતા

સુરેન્દ્રનગરઃ અનલોકમાં છૂટ મળતા જ સુરેન્દ્રનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા 197 પર પહોંચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. સુરેન્દ્રનગર, રતનપર અને વઢવાણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહિલા અને પુરુષો સહિત ૧૧ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪ વ્યક્તિઓ મળી કુલલ ૧૫ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ  આવ્યો હતો. તમામ કોરોના દર્દીઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર એક જ દિવસમાં કોરોનાના કેસ 700ને પાર પહોંચ્યા હતા.  રાજ્યમાં 24 કલાકમાં નવા 712 કેસ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા પહોંચી 35 હજારને પાર પહોંચી ચૂકી છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1927 પર પહોંચ્યો હતો.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

Embed widget