શોધખોળ કરો
Advertisement
ઉત્તરાયણ પર દોરીથી ગળુ કપાવાના કેટલા કેસ નોંધાયા, 108ને કેટલા કોલ મળ્યા, જાણો વિગત
બપોરે 4 વાગ્યા સુધીમાં 108ને 2222 ઈમરજન્સી કોલ મળ્યા છે.
અમદાવાદ: આજે ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. નાના ભૂલકાથી લઈ વૃદ્દો તમામ લોકો તહેવારનો આનંદ માણી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય આગેવાનોએ પણ પતંગબાજી કરી હતી.
બપોરે 4 વાગ્યા સુધીમાં 108ને 2222 ઈમરજન્સી કોલ મળ્યા છે. જ્યારે 2019માં બપોરે 2 વાગ્યા સુધીમાં 1742 ઈમરજન્સી કોલ મળ્યા હતા. દોરીથી ગળુ કપાવાના 127 કેસ નોંધાયા હતા.
વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા.
INDvAUS: ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરનો ધબડકો, 30 રનમાં ગુમાવી ચાર વિકેટ
સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનય-મુકેશની ક્યૂરેટિવ અરજી ફગાવી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion