શોધખોળ કરો
Advertisement
સંઘપ્રદેશ દમણમાં કોરોના બેકાબૂ, આજે નવા 20 કેસ નોંધાયા
સંઘપ્રદેશ દમણમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દમણમાં આજે કોરોનાના નવા 20 પોઝિટીવ કેસ નોંધાયા છે.
દમણ: સંઘપ્રદેશ દમણમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દમણમાં આજે કોરોનાના નવા 20 પોઝિટીવ કેસ નોંધાયા છે. આજે સારવાર બાદ નવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દમણમાં અત્યાર સુધી કોરોનાના 350 કેસ નોંધાયા છે.
દમણમાં અત્યાર સુધીમાં 237 લોકોએ કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 112 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દમણમાં કોરોના વાયરસના સંક્રમણનો વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતિત છે.
દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
અમદાવાદ
Advertisement