શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કહેરઃ આજે નવા 22 કેસ આવ્યા સામે, વધુ 2 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં જે 538 કેસ જેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 461 સ્ટેબલ છે. જ્યારે 47 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 22 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજના નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 538એ પહોંચી ગઈ છે. આજે જે નવા 22 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 13, આણંદ-1, વડોદરા-1, બનાસકાંઠા-2 અને સુરતમાં 5 નવા કેસ સામે આવ્યા છે. આજે જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં અમદાવાદના 76 વર્ષના પુરુષ અને વડોદરાના 27 વર્ષના પુરુષમનો સમાવેશ થાય છે. ઉપરાંત આજે જે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટના બે અને ગિર સોમનાથના 1 દર્દીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાનો કહેરઃ આજે નવા 22 કેસ આવ્યા સામે, વધુ 2 લોકોએ ગુમાવ્યો જીવ ગુજરાતમાં જે 538 કેસ જેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 461 સ્ટેબલ છે. જ્યારે 47 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2263 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 45 પોઝિટિવ, 1945 નેગેટિવ અને 273 સેમ્પલ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 13257 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 538 પોઝિટિવ આવ્યા છે જ્યારે 12446 નેગેટિવ આવ્યા છે અને 273 પેન્ડિંગ છે. ગુજરાતમાં જે 538 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 473 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Una Heavy Rain: ઉના-ગીર ગઢડા પંથકમાં વરસાદનો કહેર: 4 રસ્તા બંધ, 15 ગામડા સંપર્ક વિહોણા

રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો બન્યાં જળમગ્ન

અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ

આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર

Embed widget