શોધખોળ કરો

ધોધમાર વરસાદ: 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ નોંધાયો? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા

ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં ભારેથી લઈ હળવો વરસાદ વરસ્યો

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં ભારેથી લઈ હળવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં 15 ઈંચ, દ્વારકામાં 11 ઈંચ અને રાણાવાવમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 5 તાલુકાઓમાં 10થી 19 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. ખંભાળીયા - 19.1 ઈંચ કલ્યાણપુર - 13.9 ઈંચ દ્વારકા - 10.7 ઈંચ રાણાવાવ - 10.6 ઈંચ પોરબંદર - 10.5 ઈંચ કુતિયાણા - 8.2 ઈંચ વિસાવદર - 7.9 ઈંચ મેંદરડા - 7.6 ઈંચ કેશોદ - 7.0 ઈંચ સૂત્રાપાડા - 7.0 ઈંચ ભાણવડ - 7 ઈંચ ટંકારા - 6.28 ઈંચ માણાવદર - 6.24 ઈંચ વંથલી - 5 ઈંચ ભેસાણ - 5 ઈંચ જામજોધપુર - 4.6 ઈંચ પારડી - 4.6 ઈંચ જૂનાગઢ - 4.5 ઈંચ જૂનાગઢ સીટી - 4.5 ઈંચ ચિખલી - 4.3 ઈંચ તાલાલા - 4.6 ઈંચ વાપી - 4.2 ઈંચ જલાલપોર - 4 ઈંચ હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને આગાહી કરી છે. સોમવારે એટલે આજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. રવિવારે રાતથી જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકડવાનું શરૂ થઈ ગયો છે. આગામી બે દિવસ ભારે રહેશે.

ટોપ સ્ટોરી

ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી
ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી
ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન
ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

Embed widget