શોધખોળ કરો

ગુજરાતમાં ધોધમાર વરસાદ: સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં ખાબક્યો? આ રહી લેટેસ્ટ માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેના વિગતવાર આંકડા આવ્યા છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવમાં મૂશળધાર 15.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેના વિગતવાર આંકડા આવ્યા છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવમાં મૂશળધાર 15.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદી આંકડા પર એક નજર કરીએ તો, જામનગરના કાલાવડમાં 15.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર શહેરમાં 9.29 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9.35 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આ વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓ ગાંડીતૂરી બની છે જ્યારે અનેક ડેમો ઓવલફ્લો થયા છે. ઘણાં ડેમો ભરાતાં પાણી પણ છોડવામાં આવ્યું છે. જામનગરના કાલાવડમાં 15.4 ઈંચ જામનગર શહેરમાં 9.29 ઈંચ દ્વારકાના ખંભાળીયામાં 9.35 ઈંચ રાજકોટના પડધરીમાં 9 ઈંચ જામનગરના લાલપુરમાં 8 ઈંચ જામનગરના ધ્રોલમાં 8.18 ઈંચ જામનગરના જોડિયામાં 119 ઈંચ વરસાદ કચ્છના ભચાઉમાં 169 ઈંચ રાજકોટના લોધિકામાં 144 ઈંચ કચ્છના અંજારમાં 143 ઈંચ રાજકોટ શહેરમાં 132 ઈંચ કચ્છના ગાંધીધામમાં 118 ઈંચ દેવભૂમિ દ્વારકાના ભાડવડમાં 106 ઈંચ કચ્છના રાપરમાં 103 ઈંચ ગીર સોમનાથના કોડિનારમાં 102 ઈંચ

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો
ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget