શોધખોળ કરો

Dwarka: ખંભાળિયા પાસે ડીજેની ગાડીમાંથી નીચે પટકાતા 27 વર્ષના યુવકનું મોત

દ્વારકા: ખંભાળિયા પાસે કુંવાડિયાના પાટિયા નજીક પગપાળા જતા સંઘની ડીજેની ગાડીમાંથી પટકાતા એકનું મોત નિપજ્યું છે. ડીજેની ગાડીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે યુવાનને હોસ્પિટલ ખસેડાયો ત્યાં તબીબે યુવાનને મૃત જાહેર કર્યો.

દ્વારકા: ખંભાળિયા પાસે કુંવાડિયાના પાટિયા નજીક પગપાળા જતા સંઘની ડીજેની ગાડીમાંથી પટકાતા એકનું મોત નિપજ્યું છે. ડીજેની ગાડીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે યુવાનને ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો ત્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ નિલેશ ધનજી કણજારીયા છે અને તેમની ઉંમર   27 વર્ષની હતી. મૃતક ખંભાળિયા ગામનો રહેવાસી હોવાની વાત સામે આવી છે.

CNG પંપ સંચાલકોની હડતાલને લઈને સામે આવ્યા મોટા સમાચાર

CNG પંપ સંચાલકોની હડતાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.  3 માર્ચથી કરવામાં આવેલી હડતાલની જાહેરત હવે મોકૂફ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, CNGમાં કમિશન મુદ્દે હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલા સીએનજી પંપના સંચાલકોએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે વહેલી સવારથી જ સીએનજી પમ્પ પર સીએનજી ધારકોની ભારે ભીડ જોવા મળી હતી. સીએનજી ડીલર્સ એસોસિએશનની બેઠકમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને એસોસિએશનની માંગ છે ઓઇલ કંપની પાસે જમા કમિશન રિલીઝ કરવામાં આવે. સંચાલકો મુજબ છેલ્લા 55 મહિનાથી સીએનજીના વેચાણનું માર્જિન નથી વધારાયું. સરકારને રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેમની માંગો સ્વીકારવામાં નથી આવી અને એટલા જ માટે આવતીકાલથી ચોક્કસ મુદ્દતે આ સીએનજી સંચાલકો હડતાલ પર ઉતરવાના હતા. જો કે, છેલ્લા ઘડીએ આ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં માવઠાની વચ્ચે હવામાન વિભાગે ક્યાં કરી હિટવેવની આગાહી ?

 રાજ્યમાં ગરમી વચ્ચે  હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી  છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા,નવસારી, કચ્છ,ભાવનગર, પોરબંદર, જૂનાગઢ ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.

ગીર સોમનાથમાં હિટવેવની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget