શોધખોળ કરો

બનાસકાંઠા: બ્રિજ પર કાર ડિવાઈડર પર ચડી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત, કારનો નિકળી ગયો કચ્ચરઘાણ

બનાસકાંઠાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર પર ગાડી ચડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો

બનાસકાંઠાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર પર ગાડી ચડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. કારમાં સવાર લોકોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં. બનાસકાંઠા: બ્રિજ પર કાર ડિવાઈડર પર ચડી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત, કારનો નિકળી ગયો કચ્ચરઘાણ બનાસકાંઠા જિલ્લાના ચિંત્રામણી બાલારામ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર બ્રિજ પર જઈ રહી હતી ત્યારે અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી જેના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્મતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બનાસકાંઠા: બ્રિજ પર કાર ડિવાઈડર પર ચડી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત, કારનો નિકળી ગયો કચ્ચરઘાણ બ્રિજ પર અકસ્માત સર્જાતાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળાં વળ્યાં હતાં. કાર રાજસ્થાનથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર લોકોને બહાર કાઢવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. કાર ડિવાઈડર પર ચડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચડવામાં આવ્યા હતા.

ટોપ સ્ટોરી

'બંધારણથી જ સત્તા મળે અને જાય', બંધારણ ગૌરવ દિવસે અમિત શાહનો રાહુલ ગાંધી પર કટાક્ષ

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી: રાજ્યમાં 1,477 સ્થળોએ તપાસ

વિડિઓઝ

Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Embed widget