શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો? ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ ?

વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે ત્યારે શનિવાર રાતથી લઈ રવિવાર સવાર સુધીમાં ઉના અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

વિરામ બાદ સમગ્ર ગુજરાતના ફરી ભારે વરસાદે એન્ટ્રી કરી છે ત્યારે શનિવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોકે શનિવાર રાતથી રવિવાર સવાર સુધીમાં સૌરાષ્ટ્રના ગીરસોના જિલ્લાના ઉના અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના માથે હાલ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી છે જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે ત્યારે શનિવાર રાતથી લઈ રવિવાર સવાર સુધીમાં ઉના અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉનામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતાં રાવલ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી જેને લઈને ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. નદીમાં બે કાંઠે વહેતી થતા નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ઉપરવાસ અને ગીરના મછુન્દ્રી ડેમ પર સારા વરસાદના કારણે ડેમ સિઝનમાં 6 વાર ઓવરફ્લો થયો હતો. રાવલ નદી અને મછુન્દ્રી નદીમાં નવા નીર આવ્યા હતાં. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.

ટોપ સ્ટોરી

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Embed widget