શોધખોળ કરો
Advertisement
કડી પોલીસ મથકના 3 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ, જાણો વિગત
મહેસાણા જિલ્લાના કડી પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક PSI અને બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક PSI અને બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડીમાં ચાલતા જુગારધામ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કડી પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા જેમાં PSI આર.આઇ.પરમારને સપ્સેન્ડ કરાયા છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ રજનીભાઇ ખેમાભાઈ પરમાર અને હેડ કોન્સેબલ ચેહરાભાઈ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જુગારધામ સામે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી દાખવી હતી. મહેસાણા LCB પોલીસે રેડ કરીને આ કાર્યવાહી કરી હતી. આ રેડમાં પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હતા. તેમ છતાં જુગારધામ વિરુદ્ધ સ્થાનિક પોલીસે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement