શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં કોરોનાના 39 કેસ નોંધાતા ફફડાટ, જાણો વિગત

બુધવારે સાંજે 13 કેસ, બુધવારે મોડી સાંજે 12 અને બુધવારે મોડી રાત્રે 14 કેસ નોંધાયા હતા. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. બુધવારે સાંજે 13 કેસ, બુધવારે મોડી સાંજે 12 અને બુધવારે મોડી રાત્રે 14 કેસ નોંધાયા હતા. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 407એ પહોંચ્યો છે. 15, તારીખે સાંજે 22/F, DHR 22/M, NAVO PLOT PIPLI PIPLI 72/M, VANIYA SERI DHR 70/M,RAMDEV PIR STREET 48/M,VANALA CHUDA 80/F,MORBHAI NO DELO 58/F,KAMAL PARK 39/F,KADIYA SOCIETY 58/M,DALMIL ROAD 37/M,JENABAD 65/F,DHOLI POL 54/M,LAXMIPARA 35/M,VADNAGAR 15 તારીખે મોડી સાંજે 65/M,MARUTI PARK 30/F,LAXMI CHAMBERS 76/M,HATHILA STREET 50/F, RATANAPAR 36/M,KUMBHAR PARA 52/M,NR HAREKRISHANA HOTEL 60/M,VRUNDAVAN 65/F,NR MASJID DHR 65/F,PATEL SOCIETY RATANPAR 28/M,MAHAVIR SOCIETY 70/F,LAXMIPARA 74/M,JAWAHAR CHOWK 15 તારીખે મોડી રાત્રે 55/M,SHIYANI 24/F,ANANA ANKEWADIYA 32/M,VAGHESWARI CHOWK 51/M,Ashpura Park, 48/M,Dal Mil Road, 20/M,Haripar road, DHR 32/M,80 FOOT ROAD,WADHWAN 33/F,DARBAR GADH 53/M,OPP.DAYAMAI MATA 55/M & 59/F,70/F JORAVARNAGAR 36/F,NEW 80 FOOT ROAD 73/M,NEW JUNCTION ROAD

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો
Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Embed widget