શોધખોળ કરો

કચ્છમાં ફરી એક વખત 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છના ભચાઉમાં ફરી એક વખત અનુભવાયો ભૂકંપનો આંચકો. 5 વાગ્યાને 11 મિનિટે 4.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીધામ: કચ્છના ભચાઉમાં ફરી એક વખત અનુભવાયો ભૂકંપનો આંચકો. 5 વાગ્યાને 11 મિનિટે 4.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. કચ્છમાં મોડી રાતે 1.50 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં 1.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂંકપનું કેન્દ્રબિંદુ રાપરથી 23 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, કચ્છમાં અનેક વાર ભૂંકપના આંચકા અનુભવાય છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા પણ કચ્છ જિલ્લામાં ભૂંકપના બે આંચકા આવ્યા હતાં. જે દૂધઈથી 28 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે રાતે 9.30 વાગે બીજો આંચકો 2.1ની તીવ્રતાનો અનુભવાયો હતો જે ભચાઉથી 9 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિદું હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના

Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

Embed widget