શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કહેરઃ એક જ દિવસમાં 46 નવા કેસ આવ્યા, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 308

આજના નવા 46 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 308 પર પહોંચી ગઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કોરના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 46 નવા કેસ સામે આવ્યા છે. જોકે ગુજરાતમાં સ્થિતિ અંકુશ હેઠળ હોવાનું સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કહ્યું છે. આજના નવા 46 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 308 પર પહોંચી ગઈ છે. આજે જે 46 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 11, પાટણમાં 2, વડોદરામાં 17, રાજકોટ 5, કચ્છ 2, ગાંધીનગર 1 અને ભાવનગરમાં 4 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે જેમાં અમદાવાદના 40 વર્ષ પુરુષનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત થું છે. આજે ભરૂચમાં પ્રથમ વખત 4 કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્રએ આ ચેપ દર્દીને ક્યાંથી લાગ્યો છે તેને લઈને આદેશ આપ્યો છે. ગુજરાતમાં જે 308 કેસ છે તેમાંથી 259 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 257 સ્ટેબલ છે. જ્યારે 30 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે. ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 978 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 67 પોઝિટિવ, 635 નેગેટિવ અને 276 સેમ્પલ પેન્ડિંગ છે. ગુજરાતમાં જે 308 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 243 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કોરોનાનો કહેરઃ એક જ દિવસમાં 46 નવા કેસ આવ્યા, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 308 ગુજરાતમાં ક્યાં કેટલા કેસ અમદાવાદ 153 સુરત - 24 રાજકોટ - 18 વડોદરા - 39 ગાંધીનગર  - 14 ભાવનગર - 22 કચ્છ - 4 મહેસાણા - 2 ગીર સોમનાથ  - 2 પોરબંદર - 3 પંચમહાલ - 1 પાટણ - 14 છોટા ઉદેપુર - 2 જામનગર  -1 મોરબી - 1 આણંદ - 2 સાબરકાંઠા - 1 દાહોદા - 1 ભરૂચ - 4

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget