શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો? રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલ સાંજથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કચ્છ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલ સાંજથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કચ્છ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કચ્છના માંડવીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મોડી રાતે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કચ્છના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. કચ્છના માંડવીમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જેને લઈને રોડ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગુજરાતના આ શહેરમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો? રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું કચ્છ જિલ્લાના લખપત તાલુકાના અમુક વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે દયાપર, ઘડુલીના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નખત્રાણા, માંડવી, મુન્દ્રા તાલુકાના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતના આ શહેરમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો? રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું ભુજના અમુક ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજના મોટા રેહા, જદુરા, કોટડા-ચકરામાં વરસાદ પડતાં પાણી વહેતાં થયા હતાં. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

Embed widget