શોધખોળ કરો

જૂનાગઢઃ કાર વીજપોલ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત, બે યુવતી સહિત પાંચના મોત, બે ગંભીર

સુરતના પરિવારને જૂનાગઢમાં અકસ્માત નડતા ચારના મોત થયા છે. પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત થયો હતો.

જૂનાગઢઃ મેંદરડા ગાંઠીલા રોડ પર કારને અકસ્માત નડતા બે યુવતી સહિત પાંચ લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે કાર લઈને દીવથી પરત ફરી રહ્યા હતા ત્યારે મેંદરડા-ગાંઠીલા રોડ પર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ત્યાં દોડી આવી હતી. કારને એટલો ગમખ્વાર અકસ્માત નડ્યો હતો કે, કારનું પતરું કાપીને લાશો બહાર કાઢવી પડી હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર વોંકળામાં ઉતરી વીજપોલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કારાં સવાર 7 લોકોમાંથી 5નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પાંચેયનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. ફોર્ડ એન્ડેવર કાર જીજે 11 સીડી 0001 લઈને ઇશાંત ચંદાણી મિત્રો સાથે દીવ ફરવા માટે ગયા હતા. ગાંઠીલા પાસે અકસ્માત થતાં ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20) અને કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સુનિલ સોલંકી (ઉંમર-24) અને સમન સલીમભાઈ મીર (ઉંમર-15)ને ગંભીર ઇજા પહોંચી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ

વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત

ફક્ત 3 યુનિટ જ કેમ વેચાઈ WagonR Flex-Fuel, જાણો વેચાણ ઓછું થવા પાછળનું કારણ?

Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

Embed widget