શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ એક જ દિવસમાં 55 નવા કેસ આવ્યા, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 241

હોટસ્પોટ એરિયામાંથી મોટાભાગના નવા કેસ સામે આવ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા વધતા મોટી સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 55 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે. જે નવા 55 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 50, સુરતમાં 2, આણંદમાં 1, છોટા ઉદેપુરમાં 1 અને દાહોદમાં 1 કેસ સામે આવ્યા છે. 55 નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 241એ પહોંચી ગઈ છે. જયંતી રવીએ કહ્યું કે, હોટસ્પોટ એરિયામાંથી મોટાભાગના નવા કેસ સામે આવ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા વધતા મોટી સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા જે વિસ્તારોમાંથી કેસો આવ્યા હતા, તે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આ વિસ્તારોમાં તંત્ર દ્વારા માસ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 50 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ એક જ દિવસમાં 55 નવા કેસ આવ્યા, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 241 ગુજરાતમાં જે 241 કેસ છે તેમાંથી 155 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 153 સ્ટેબલ છે. જ્યારે 26 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે. આજે પણ એક વ્યક્તિનું મોત તયું હતું જે અમદાવાદમાં એક 48 વર્ષના પુરુષનું મોત થયું હતું. ગુજરાતમાં જે 241 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 176 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
  • અમદાવાદ 133
  • સુરત - 25
  • રાજકોટ - 11
  • વડોદરા - 18
  • ગાંધીનગર  - 13
  • ભાવનગર - 18
  • કચ્છ - 2
  • મહેસાણા - 2
  • ગીર સોમનાથ  - 2
  • પોરબંદર - 3
  • પંચમહાલ - 1
  • પાટણ - 5
  • છોટા ઉદેપુર - 2
  • જામનગર  -1
  • મોરબી - 1
  • આણંદ - 2
  • સાબરકાંઠા - 1
  • દાહોદા - 1

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Embed widget