શોધખોળ કરો

ગુજરાત પાસેના આ હિલ સ્ટેશનમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? હમણાં જવાનો વિચાર હોય તો.....

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ગુજરાત અને રાજસ્થાનમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે આબુનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. જેને કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જ્યારે પહાડોમાંથી ઝરણા પણ ચાલુ થઈ ગયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માઉન્ટ આબુમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેને કારણે પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે આબુના તળાવોમાં પાણીની આવક પણ શરૂ થઈ ગઈ હતી. ધોધમાર વરસાદ ખાબકતાં પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી. 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં માઉન્ટ આબુનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. ભારે વરસાદને પગલે પહાડોમાંથી પાણીના ઝરણા વહી રહ્યાં હતાં જેને જોઈ પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આબુમાં ચારેય બાજુ હરિયાળીથી માઉન્ટ આબુ ખીલી ઉઠ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, માઉન્ટ આબુમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અત્યાર સુધી 714 મીમી વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નક્કી લેકમાં પણ પાણીની આવક થઈ હતી.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
બે પાન કાર્ડ રાખવા પર ફસાયો ગુજરાતી વ્યાપારી, ઈન્કમટેક્સે મોકલી લાખોની નોટિસ
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

Embed widget