શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગત

હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ: છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે. જોકે ખતરો હજુ ટળ્યો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો હતો. વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળ અને કોડીનારમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉના અને ગીર ગઢડામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

Embed widget