શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જિલ્લામાં 7 PSIની કરવામાં આવી આંતરિક બદલી? જાણો કોને ક્યાં મુકાયા?
PSI એ.વી.જોશીને SOGથી હિમતનગર B ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. PSI કે.કે.રાઠોડને A ડીવીઝન થી SOG શાખામાં બદલી કરાઈ છે. જ્યારે PSI જે.આર.દેસાઈને ગાંભોઈથી LcBમાં બદલી કરાઈ છે.
હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લામાં સાત PSI ની આંતરિક બદલી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા બે PSI અને એક PIની બદલી કરવામાં આવી હતી. આ પછી ફરી સાત પીએસઆઇની બદલી કરવાાં આવી છે. PSI એ.વી.જોશીને SOGથી હિમતનગર B ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે.
PSI કે.કે.રાઠોડને A ડીવીઝન થી SOG શાખામાં બદલી કરાઈ છે. જ્યારે PSI જે.આર.દેસાઈને ગાંભોઈથી LcBમાં બદલી કરાઈ છે. તેમજ PSI પી.પી.જાનીને વડાલીથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
PSI આર.જે.ચૌહાણને પોશીનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં, PSI એ.બી.મિસ્ત્રીને પ્રાંતિજથી પોશીના પોલીસ સ્ટેશનમાં અને PSI એમ.એચ.પરાડીયાને તલોદથી ચિઠોડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement