શોધખોળ કરો

તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો

તાપીના સોનગઢના પોખરણ નજીક એસ ટી બસ, જીપ અને ટ્રક વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા

તાપીઃ ગુજરાતમાં જીવલેણ અકસ્માતની વધુ એક ઘટના બની છે. તાપીના સોનગઢના પોખરણ નજીક એસ ટી બસ, જીપ અને ટ્રક વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો. તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો મળતી માહિતી પ્રમાણે, સોનગઢના પોખરણ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે 56 પર GJ 18 Z 6468 નંબરની એસ ટી બસ, ટ્રક નંબર GJ 02 XX 6588 અને ક્રૂઝર જીપ નંબર MH 41 AS 5309 વચ્ચે ટ્રિપલ અકસ્મતા સર્જાયો હતો. એસટી બસ કુસલગઢ થી ઉકાઈ તરફ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો તાપી: ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, આ અકસ્માતની તસવીરો જોઈને તમે ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget