શોધખોળ કરો
Advertisement
મોરબીમાં પાર્ટી પ્લોટની દિવાલ ધરાશાયી થતા 8 લોકોના મોત
વાલ ઘસી પડતાં 8 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ મોરબી જિલ્લા કલેક્ટર અને એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
રાજકોટ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે કામઘેનુ પાર્ટી પ્લોટની દિવાલ ઘસી પડી હતી. આ દિવાલ ઘસી પડતાં 8 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ મોરબી જિલ્લા કલેક્ટર અને એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જોકે અન્ય લોકો પણ દટાયા હોવાની આશંકાથી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
મોરબી શહેરામાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઇ છે. શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની દિવાલ ધસી પડી હતી. 8 લોકોના મોત થયા છે. અન્ય લોકો દટાયા હોવાની પણ આશંકા છે. મોરબી ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement