શોધખોળ કરો

વાપીની વાયટલ ફાર્મા કંપનીમાં લાગેલી આગ બની વિકરાળ

વાપીની વાઈટલ ફાર્મામાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. વધુ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા છે.

વાપી: વાપી જીઆઇડીસી થર્ડ ફેસમાં આવેલી વાઇટલ ફાર્મા કંપનીમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જો કે,આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.  કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના લોકોના ભયનો માહોલ છવાયો હતો. વાપીની વાઈટલ ફાર્મામાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. વધુ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા છે. આગ સાથે સતત ધડાકા થતા હોવાથી વાપી જીઆઇડીસી ઉપરાંત છીરી,રામનગર,ગાલા મસાલા વિસ્તારમાં રહેતા લોકો માં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો દરમિયાન આગ અંગે ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!

સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી

Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો

શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ

ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત

LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર

Gold Silver Price Today: મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Embed widget