શોધખોળ કરો

ABP અસ્મિતાના એડિટર રોનક પટેલને દિલ્હીમાં 'પર્યાવરણીય પત્રકારત્વ'  માટે મળ્યો એવોર્ડ 

એબીપી અસ્મિતાના એક્ઝિક્યુટિવ એડિટર રોનક પટેલને લોકપ્રિય કાર્યક્રમ  'હું તો બોલીશ'માં   પર્યાવરણને લગતા મુદ્દા ઉઠાવવા અને લોકજાગૃતિનું અભિયાન ચલાવવા બદલ આ એવોર્ડ મળ્યો.

નવી દિલ્હી:  6 માર્ચે 2026 ના રોજ કમલા દેવી કોમ્પ્લેક્સ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે મલ્ટીપર્પઝ હોલ ખાતે વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવમાં એબીપી અસ્મિતાના એક્ઝિક્યુટિવ એડિટર રોનક પટેલને ઈન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF) અને વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ 2026 ના સંયુક્ત ઉપક્રમે  સ્પેશિયલ લીડરશીપ માન્યતા હેઠળ "પર્યાવરણીય પત્રકારત્વ અને રિપોર્ટિંગ"  માટે જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

પર્યાવરણને લગતા મુદ્દા ઉઠાવવા અને લોકજાગૃતિનું અભિયાન ચલાવવા બદલ એવોર્ડ

ABP અસ્મિતાના લોકપ્રિય કાર્યક્રમ  'હું તો બોલીશ'માં   પર્યાવરણને લગતા મુદ્દા ઉઠાવવા અને લોકજાગૃતિનું અભિયાન ચલાવવા બદલ આ એવોર્ડ રોનક પટેલને એનાયત થયો છે.  લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં યોજાયેલા  વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ સમારોહમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. 

આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા યુએન ઇસ્કેપના એસએસડબલ્યુએ કાર્યાલય, નીતિ આયોગ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય, ઉર્જા મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.  6 માર્ચે સવારે 9:30 વાગ્યાથી સત્રની શરુઆત થઈ હતી. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના  રાજ્યમંત્રી રાજ ભૂષણ ચૌધરીએ આ સત્રની શરુઆત કરી હતી. નવી દિલ્હીમાં આ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલનારો છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Embed widget