શોધખોળ કરો
બનાસકાંઠાઃ આબુથી પરત ફરતી વખતે જીપ પલટી ખાતા 1 ગુજરાતી શખ્સનું મોત, 5 ઇજાગ્રસ્ત
![બનાસકાંઠાઃ આબુથી પરત ફરતી વખતે જીપ પલટી ખાતા 1 ગુજરાતી શખ્સનું મોત, 5 ઇજાગ્રસ્ત Abu Accident 5 People Injurd And 1 Die બનાસકાંઠાઃ આબુથી પરત ફરતી વખતે જીપ પલટી ખાતા 1 ગુજરાતી શખ્સનું મોત, 5 ઇજાગ્રસ્ત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/05054833/1.8673252.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બનાસકાંઠાઃ માઉન્ટઆબુ ફરવા માટે ગયેલા ગુજરાતી પરિવારને અકસ્મત નડ્યો હતો. આ અક્સમાતમાં 6 ગુજરાતી લોકો બેઠા હતા જેમાથી 5 લોકો ઘાયલ થયા હતા અને 1 નું મોત થયું હતું. દિવાળીના તહેવારની રજામાં ફરવા ગયેલા ગુજરાતીઓની જીપ પલટી જતા 1 શખ્સનું મોત થયું હતું જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)