શોધખોળ કરો

કડીમાં આઇસર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત નિપજ્યાં

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.  કડીના  નંદાસણ રોડ પર ઉંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે આઈસર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર  અકસ્માત થયો હતો.

મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.  કડીના  નંદાસણ રોડ પર ઉંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામે આઈસર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર  અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો બચો ભયાનક હતો કે તેમાં  4 લોકોના મોત થયા છે. રિક્ષા અને આઇસર વચ્ચે અકસ્માતમાં રિક્ષાનો બુકડો બોલી ગયો છે. 

ભયાનક અકસ્માતની ઘટના બની

રિક્ષા નંબર GJ 18 BY 1537 અને આઇસર નંબર GJ 02 ZZ 440 વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી.  અકસ્માતમાં મૃતકોમાં ત્રણ પુરૂષ અને એક મહિલા છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર  નજીકની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ અકસ્માતની ઘટનાની જાણ કડી પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રિક્ષામાંથી લાશોને બહાર કાઢી પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કડી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 5ના મોત થયા હતા

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં સ્થળ ઉપર ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં મોતનો આંકડો કુલ પાંચ પર પહોંચ્યો હતો. 12મે સોમવારના દિવસે આ અકસ્માતની ઘટના બની હતી. 

સ્કોર્પિયો અને કિયા સેલટોસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે સ્કોર્પિયો કાર એક્સપ્રેસ હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી. આ બનાવમાં સ્થળ ઉપર જ ડૉક્ટર ગૌરવભાઈ ડોબરીયા, તીર્થભાઈ ડોબરીયા અને અશોકભાઈ ડોબરીયાનું મોત થયું હતું જ્યારે અન્ય એક મહિલા દિશાબેનનું તેમજ ગોરધનભાઈ ડોબરિયાનું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ટ

જે કારનો અકસ્માત સર્જાયો હતો તેમાં બ્લેક કલરની કિયા સેલટોસ કાર જેનો GJ 04 EA 7161 નંબર છે જે પરિવાર ભાવનગરના પાલીતાણા તાલુકાનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સ્કોર્પિયો કાર GJ-01-WB 1997 અમદાવાદ પાર્સિંગની છે અને મૃતક પરિવારના સભ્ય પણ અમદાવાદના છે. અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે જેની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માત સ્થળ પર પહોંચી  તપાસ હાથ ધરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget