શોધખોળ કરો

Surendranagar News: સુરેન્દ્રનગરમાં ડમ્પરની પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

પોલીસે મૃતકોને હોસ્પિટલ મૂડી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યા હતા જ્યારે ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Surendranagar Accident: એંકર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીસરા રોડ પર ડમ્પર અને કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં.
આકસ્માતો અંગે મળતી વધુ વિગત પ્રમાણ સડલા ગામે ગામ પાસે પુર પાટે કોલસો ભરેલું ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયા હતો. અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ત્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.

પોલીસે મૃતકોને હોસ્પિટલ મૂડી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યા હતા જ્યારે ગંભીર હાલતમાં ઇજાગ્રસ્તને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર ડાભી પરિવારના સભ્યો હતા જેમાં કરમશીભાઈ ખોડાભાઈ ડાભી ઉંમર વર્ષ 55, કરમશીભાઈ ડાભી ઉંમર વર્ષ 51, મહેશભાઈ કરમશીભાઈ ડાભી ઉંમર વર્ષ 30નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનામાં એક પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો જ્યારે રોહિત રમેશભાઈ ધુમાડિયા ઉંમર વર્ષ 21 ને ઇજાગ્રસ્ત હોય રાજકોટ ખાતે રીફર કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Embed widget