શોધખોળ કરો

મુંબઈમાં સંદિગ્ધ ગતિવિધિઓ થતાં ગુજરાતના તટીય જિલ્લાઓમાં પણ એલર્ટ

અમદાવાદ: મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ ગુજરાતના તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને સુરક્ષા એજંસીઓએ તટીય વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ તીર્થ રાજે જણાવ્યું છે કે ગુજરાતના તટીય જિલ્લાઓની પોલીસ અધિક્ષકો અને અન્ય સુરક્ષા અધિકારીઓને આદેશ આપાવમાં આવ્યા છે કે ક્ષેત્રમાં થતી ગતિવિધિઓ પર નજર રાખે. તેમણે જણાવ્યું કે મુંબઈ તટ પર હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ અમે ગુજરાતના તટ પર પણ એલર્ટ જાહેર કર્યું છે. તટીય વિસ્તારોમાં દરેક જિલ્લાના પોલીસ અધિક્ષકોને કહેવાયુ છે કે તેઓ એલર્ટ રહે. કેંદ્રીય શીપિંગ પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતની સમુદ્રી બોર્ડે એક વિશેષ બળનું ગઠન માટે અનુમતિ માગી છે જેથી તેના નિયંત્રણમાં આવતા 48 નાના બંદરગાહોની સુરક્ષા કરી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget