શોધખોળ કરો

ગુજરાતીઓ સાવધાન! ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી ગુરૂવારથી ફરીથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

અમદાવાદઃ મંગળવારે 3.3થી 3.9 ડિગ્રી તાપમાનનો પારો સામાન્ય તાપમાન કરતા ઊંચો રહ્યો હતો. જોકે હવામાન વિભાગે ગુરૂવારથી તાપમાનનો પારો વધારે નીચે આવશે તેવી આગાહી કરી છે. એટલે કે આગામી દિવસોમાં ઠંડીના ચમકારામાં વધારો થશે. ગુજરાતીઓ સાવધાન! ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનથી ગુરૂવારથી ફરીથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. વરસાદ અને બરફવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેના કારણે ગુજરાતાં પણ ઠંડીનાં તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતીઓ સાવધાન! ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત હવાની દિશા બદલાવાના કારણે અને રાજસ્થાન પર સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાનમાં પલ્ટો આવશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 2-3°C નીચો જશે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે તેવું હવામાન વિભાગે કહ્યું હતું. ગુજરાતીઓ સાવધાન! ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત નોંધનીય છે કે, અમદાવાદમાં 9થી 11 જાન્યુઆરી દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની સંભાવના છે. આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget