શોધખોળ કરો

અમદાવાદથી દિલ્હી સુધી બુલેટ ટ્રેન દોડાવવા સરકારે શરુ કરી તૈયારી, ગાંધીનગરમાં યાજાઈ બેઠક 

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટે વિચારણા ચાલી રહી છે. જેન લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગાંધીનગર: અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટે વિચારણા ચાલી રહી છે. જેન લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ( NHRCL) હાલમાં અમદાવાદને મુંબઈ સાથે જોડતા હાઈ સ્પીડ (બુલેટ) રેલ કોરિડોરની કામગીરી કરી રહી છે. ત્યારે બીજી બાજુ અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન માટેની તૈયારીઓ પણ સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. આ અંગે આજે ગાંધીનગર કલેક્ટરની બેઠક મળી હતી.

અમદાવાદના સાબરમતીથી ગાંધીનગર સાબરકાંઠા રાજસ્થાન થઈ  દિલ્હી સુધી બુલેટ ટ્રેન દોડશે.  અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડે તે પહેલા જ અમદાવાદથી દિલ્હી માટે નવી બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકારે તૈયારીએ ચાલુ કરી છે.  ગાંધીનગર જિલ્લામાંથી પસાર થનારા રુટને લઈ જિલ્લા કલેકટર સાથે બેઠકનુ આયોજન કરાયું હતું. 886  કીમિ લાંબા રુટ પર બુલેટ ટ્રેન દોડશે. દિલ્હી, હરીયાણા, રાજ્સ્થાન અને ગુજરાત એમ ચાર રાજ્યમાંથી ટ્રેન પસાર થશે. અંદાજે 15 સ્ટેશન બનશે જેમા હિંમતનગર ગાંધીનગર અને અમદાવાદ એમ ત્રણ સ્ટેશન ગુજરાતમાં બનશે.  નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ડીપીઆર તૈયાર કરવાની શરુઆત કરી દેવામાં આવી છે. 

અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતીથી ગાંધીનગર, સાબરકાંઠા, રાજસ્થાન થઈને બુલેટ ટ્રેન દિલ્હી પહોંચશે. અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડે તે પહેલા જ અમદાવાદથી દિલ્હી માટે નવી બુલેટ ટ્રેન દોડાવવા માટે સરકારની તૈયારીઓ તેજ થતાં ચારેબાજુ ચર્ચા ઉભી થઈ છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થનારા બુલેટ ટ્રેનના રૂટને લઈ જિલ્લા કલેકટર સાથે એક બેઠકનું આયોજન પણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદને દિલ્હી સાથે જોડતા અમદાવાદ,  ઉદયપુર, જયપુર, દિલ્હીના 886 કિલોમીટર લાંબા દેશના સૌથી મોટા રૂટ પર બુલેટ ટ્રેન દોડશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદ દિલ્હી વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન દિલ્હી, હરીયાણા, રાજ્સ્થાન અને ગુજરાત એમ ચાર રાજ્યમાંથી પસાર થશે. અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેનના રૂટમાં અંદાજે 15 સ્ટેશન બનશે, જેમા હિંમતનગર ગાંધીનગર અને અમદાવાદ એમ ત્રણ સ્ટેશન ગુજરાતમાં બનશે. 

અત્રે નોંધનીય છે કે અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ડીપીઆર તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજી બાજુ એનએચઆરસીએલ ( NHRCL) દ્વારા રૂટની ડિઝાઈન, ટ્રાફિક સ્ટડી સહિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો
Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget