શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2021 Results : અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને નગરપાલિકામાં કેટલી બેઠકો મળી ? જાણો
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને મોટાભાગની નગરપાલિકા પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે.
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને મોટાભાગની નગરપાલિકા પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે અને માત્ર માળિયામિયાણામાં જ જીત મેળવી છે. જ્યારે ગોધરા 7 અને મોડાસામાં 9 મળીને AIMIMએ 16 બેઠક જીતી છે.
આ પેહલા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AIMIMએ મુસ્લિમ બહુમતી ધરાવતા કુલ 21 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી જોકે પાર્ટીને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં સફળતા મળી હતી અને તેમના 7 ઉમેદવારોનો વિજય થયો હતો.
રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો છે. રાજ્યની તમામ જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે. પંચમહાલમાં કૉંગ્રેસ ક્લીનબોલ્ડ થઈ છે. 2015ની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement