શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં પતંગ રસીકોને ફટકો, ઉતરાયણની ઉજવણી પર રોક લગાવવા જાહેરહિતની કરાઈ અરજી
અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી સામે હાઈકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની આ અરજીમાં માંગ કરવામાં આવે છે.ઉતરાયણ દરમિયાન લોકો અને પક્ષીઓના થતાં મોત અને ઈજાઓનો મુદ્દો આ અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે.
પતંગ ઉડાડવા અને ધર્મને કોઈ નિસ્બત નહિ હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. એક મહિના પહેલાથી થતી ઉજવણી પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે. જેને લઈને આગામી દિવસોમાં તેની સુનવણી હાથ ધરવામા આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
Advertisement