શોધખોળ કરો

ગુજરાતના કયા જિલ્લામાં આજથી 25 જુલાઈ સુધી પાન-મસાલા અને ચાની કિટલીઓ બંધ રહેશે? જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને મહત્વનો નિર્ણય લીધો

અમરેલી: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને મહત્વનો નિર્ણય લીધો છે. 20 જુલાઈ એટલે આજથી આગામી 25 જુલાઈ સુધી પાન-મસાલાની દુકાનો, ચાની લારી અને ટી સ્ટોલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ફક્ત અમરેલી નગરપાલિકા વિસ્તારમાં જ લાગુ પડશે. અમરેલીમાં કોરોનાનો સંક્રમણને અટકાવવા માટે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં મહત્વાનો નિર્ણય લીધો છે. 20 જુલાઈ એટલે આજથી 25 જુલાઈ સુધી અમરેલી નગરપાલિકા વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો, ચાની લારી અને ટી સ્ટોલ બંધ રાખવા સૂચના અપાઈ છે. અમરેલીમાં 20થી 5 દિવસ સદંતર બંધ રાખવા જાહેરનાનું બહાર પાડવામાં આવ્યું છે. પાન-મસાલા, ટી સ્ટોલ ખુલ્લા રાખવા આરોગ્ય વિભાગનું હેલ્થ કાર્ડ ફરિયાદ લેવાનું રહેશે. આ ઉપરાંત શાકભાજી અને ફ્રૂળવાળાને 25 જુલાઈ સુધી હેલ્થ કાર્ડ ફરજીયાત કઢાવવાનું કહ્યું છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહતો જોકે લોકડાઉન બાદ અમરેલીમાં જિલ્લામાં ધીરે ધીરે કરીને પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ અમરેલી જિલ્લામાં 206 પોઝિટિવ કેસ નોંધાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget