શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લા ભાજપની કારોબારીમાં જૂથવાદ આવ્યો સામે, દિલીપ સંઘાણી રહ્યા ગેરહાજર
અમરેલી: અમરેલીના બગસરા ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. બગસરા ખાતે મળેલી આ જિલ્લા ભાજપ કારોબારીની આ બેઠકમાં દિલીપ સંધાણી ગેરહાજર રહ્યા હતા, જ્યારે મંત્રી જયંતી કવાડીયા, કૃષિમંત્રી વી વી વધાસીયા, સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય બાવકું ઉઘાડ સહિતના આ કોરોબારીમાં હાજર રહ્યા હતા. સંકલનની મીટીંગમાં દિલીપ સંધાણીને આમંત્રણ ન મળતા તેવો કારોબારીમાં ગેરહાજર રહ્યા હતા. આ બેઠકમાં કેબીનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલાની પણ ગેરહાજરી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
Advertisement